This is the Official Twitter handle of SBCC Sabarkantha, Sabarkantha District Panchayat - Himatnagar Health Department, District - Sabarkantha

Joined July 2022
509 Photos and videos
SBCC Sabarkantha retweeted
રાજ્યના નાગરિકોને વધુ સુદ્રઢ, આધુનિક અને જનકેન્દ્રિત આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ગાંધીનગર ખાતે આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી.
2
7
20
227
SBCC Sabarkantha retweeted
જન - જનનું ધ્યાન રાખો.. ટીબી-મુક્ત ભારત અભિયાન... ટીબીનો ખતરો ક્યારેય કહીને આવતો નથી. જેને ડાયાબિટીસ છે, તેમને ટીબી થવાનો ખતરો વધુ હોય છે. જો તમને ડાયાબિટીસ હોય તો તાત્કાલિક છાતીનું X-ray કરાવો. નિઃશુલ્ક હેલ્પલાઈન : 1800-11-6666 (ટોલ ફી) @CMOGuj @MoHFW_INDIA @JPNadda
1
4
26
SBCC Sabarkantha retweeted
प्रधानमंत्री श्री @narendramodiजी के नेतृत्व में भारत की स्वास्थ्य सेवाओं ने अभूतपूर्व परिवर्तन देखा है। स्वास्थ्य अवसंरचना के विस्तार, डिजिटल स्वास्थ्य सेवाओं और जन-केंद्रित योजनाओं के माध्यम से आज भारत एक सशक्त, समावेशी और स्वस्थ भविष्य की ओर अग्रसर है। #12YearsOfSwasthBharat
1
7
15
199
SBCC Sabarkantha retweeted
उचित पोषण सुनिश्चित कर बढ़ाये शरीर की रोग प्रतिरोधक क्षमता और दें टीबी को मात। अधिक जानकारी के लिए नि-क्षय हेल्पलाइन 1800-11-6666 (टोल फ्री) पर संपर्क करें। #TBMuktBharart #TBHaregaDeshJeetega
3
26
60
2,652
SBCC Sabarkantha retweeted
ASHA कार्यकर्ता अपने अथक प्रयासों और समर्पण से लोगों में TB को लेकर जागरूकता बढ़ाने के साथ-साथ उन्हें भरोसा और हौसला भी दे रही हैं। हर घर तक पहुंचकर वे समुदायों को स्वस्थ भविष्य की ओर प्रेरित कर रही हैं और TB उन्मूलन में अहम योगदान दे रही हैं। #TBMuktBharat
5
40
80
2,907
SBCC Sabarkantha retweeted
વનબંધુ વિસ્તારના દેમતીના યુવાનની સિકલ સેલ વિશેની વાતને સાંભળો.. #sicklecell #sicklecellawarness #healthcare #healthysabarkantha #healthforall
2
10
97
SBCC Sabarkantha retweeted
"स्वास्थ्य क्रांति के 12 वर्ष" प्रधानमंत्री श्री @NarendraModi जी के कुशल नेतृत्व में बीते 12 वर्षों में भारत के स्वास्थ्य क्षेत्र ने अभूतपूर्व परिवर्तन का साक्षी बना है। स्वास्थ्य सेवाओं को हर नागरिक का अधिकार बनाने की दिशा में निरंतर कार्य किया गया है। #12YearsOfSwasthBharat
2
8
17
178
SBCC Sabarkantha retweeted
#WorldBloodDonorDay અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર, હિંમતનગર ખાતે રક્તદાન કેમ્પ તથા રક્તદાતાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો. 51 યુનિટ રક્ત કલેક્શન સાથે ગત વર્ષના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ PHC, સબ સેન્ટર અને સ્વૈચ્છિક રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું. #WorldBloodDonorDay #Sabarkantha
5
9
132
SBCC Sabarkantha retweeted
Jan-Jan Ka Rakhe Dhyaan, TB-Mukt Bharat Abhiyaan 🇮🇳 TB can be fully cured with timely treatment, complete medication, proper hygiene, and good nutrition. Stay committed, take the right steps, and help build a TB-free India. #TBMuktBharat #EndTB
4
30
55
2,656
SBCC Sabarkantha retweeted
Last year, Sabarkantha district organized 360 Blood Donation Camps, collecting a total of 21,533 units of blood 🩸 This milestone reflects strong community participation, dedicated teamwork & an unwavering commitment to saving lives. Heartfelt appreciation to all blood donors🙏
7
19
144
SBCC Sabarkantha retweeted
સંકલ્પ એક જ — ટીબી પર અંતિમ પ્રહાર! 🇮🇳 વાવડી ગામે X-Ray કેમ્પ 🔹 110 લોકોની તપાસ 🔹 9 શંકાસ્પદ કેસના NAAT સેમ્પલ વહેલી શોધ, સમયસર સારવાર — ટીબી હારશે, ભારત જીતશે! 💪 #TBMuktBharat #EndTB #સ્વસ્થભારત #tbharegadeshjitega #EndTbNow #healthforall
5
13
145
SBCC Sabarkantha retweeted
ડાયાબિટીસ ધરાવતા લોકોમાં ટીબીનું જોખમ વધે છે તેથી સચેત રહો,સુરક્ષિત રહો. સમયસર તપાસ અને યોગ્ય સારવારથી #ટીબી સંપૂર્ણપણે મટી શકે છે. જો તમને #ડાયાબિટીસ છે, તો વિલંબ ન કરો આજે જ છાતીનો X-ray કરાવો. નિઃશુલ્ક હેલ્પલાઇન : 1800-11-6666 #TBMuktBharat @CMOGuj @MoHFW_INDIA @JPNadda
3
9
63
SBCC Sabarkantha retweeted
National Task Force Meeting (NTF) of #TBMuktBharat Abhiyaan was inaugurated by Health Minister of Jharkhand Dr. Irfan Ansari in Ranchi on 11 June 2026. Dr. Shobini Rajan, DDG-TB, highlighted the important role of the NTF in guiding medical colleges to intensify TB elimination.
1
12
31
435
ટાઈપ1 ડાયાબિટીસથી પીડિત બાળકો માટે NHPની આવકારદાયક પહેલ બદલ માન. વડાપ્રધાનશ્રી @narendramodi તથા કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી @JPNaddaનો હૃદયપૂર્વક આભાર. આ નિર્ણયથી બાળકોને વધુ સારી સારવાર અને સ્વસ્થ ભવિષ્યની દિશામા મજબૂત સહારો મળશે. #T1D @Bhupendrapbjp @prafulpbjp @DrSmitaJoshi2
1
5
128
SBCC Sabarkantha retweeted
प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियान (PMSMA) के 10 वर्ष पूर्ण होने के अवसर पर केंद्रीय स्वास्थ्य मंत्री श्री जगत प्रकाश नड्डा ने मातृ स्वास्थ्य के क्षेत्र में अभियान द्वारा किए गए महत्वपूर्ण योगदान और सुरक्षित मातृत्व को बढ़ावा देने के लिए किए गए प्रयासों को रेखांकित किया। #PMSMA #10YearsOfPMSMA #MaternalHealth
2
12
32
1,360
SBCC Sabarkantha retweeted
Smt. Aradhana Patnaik, AS&MD (NHM), chaired a virtual meeting with all the PSUs highlighting their role in #TBMuktBharat Abhiyaan.She appreciated their active participation & reiterated importance of nutrition for TB patients &requested PSUs to support Ni-kshay Mitra Initiative.
3
17
33
499
SBCC Sabarkantha retweeted
સાબરકાંઠામાં #PMJAY માત્ર સારવાર જ નહીં, પરંતુ હજારો પરિવારોને વિશ્વાસ, સુરક્ષા અને રાહત પણ આપી રહ્યું છે. 🏥 #AyushmanBharat #Ayushmancard #HealthForAll #12YearsOfGaribKalyan #PMJAYma #PMJAYGujarat @AyushmanNHA @RACSabarkantha @CollectorSK @CdhoSabarkantha @sabarkanthadp
9
10
200
SBCC Sabarkantha retweeted
બ્રેઈન ટ્યુમર એટલે 'જીવનનો અંત' નથી... વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસે જાગૃતિ જ બચાવનો સંકલ્પ લઈએ. લક્ષણોને ઓળખીએ, અફવાઓથી દૂર રહીએ અને ઉપલબ્ધ સર્વશ્રેષ્ઠ તબીબી સેવાઓ પર ભરોસો રાખી સજાગ નાગરિક બનીએ. #WorldBrainTumorDay
13
26
268
SBCC Sabarkantha retweeted
मिथकों को छोड़िए, सच्चाई को अपनाइए। TB का इलाज महंगा नहीं, सरकार द्वारा निःशुल्क उपलब्ध है।लक्षण दिखें तो देरी न करें, जांच कराएँ, इलाज पूरा करें। #TBMuktBhatat #EndTB #100DaysOfTBElimination
6
39
98
6,609