VMC Solid waste Management Dept

Joined June 2025
356 Photos and videos
vmcswmdept Before vs After– વડોદરા શહેરને સ્વચ્છ રાખવા VMC ટીમની મહેનત જોઈ શકો છો. Join the effort today – support VMC in keeping Vadodara clean! #VMC #SwachhVadodara #CityCleanliness #SolidWasteManagement
27
vmcswmdept 🌧️ Monsoon Ready, Hassle-Free Roads! Thanks to VMC’s proactive work, local residents are enjoying smooth, water-free streets this season. When complaints meet action, communities thrive! 🙌 #VMC #MonsoonReady #CleanAndSafe #CommunityFirst #CityPride
29
વડોદરા શહેરને સ્વચ્છ રાખવા VMC ની મહેનતુ કર્મચારીઓ રાત્રે પણ કાર્યરત છે.🧹 સફાઈમાં સહભાગી બનીએ અને શહેરને સ્વચ્છ રાખીએ! ✨ #VMC #SwachhVadodara #CityCleanliness #SolidWasteManagement
27
Keep It Green! Say NO to single-use plastic and embrace a sustainable future.🌳💚 🌱♻️ #CleanVadodara #SayNoToPlastic #VMCForGreen
21
શહેરને સ્વચ્છ રાખવામાં, તમારો સહયોગ જરૂરી છે! 🚮 આમ કરીને સફાઈ અને સુરક્ષિત જીવન માટે આગળ વધીએ. 💪 #VMC #CleanVadodara #CityCare #SwachhVadodara #GreenCity
1
30
સ્વચ્છતા સાથે રાખો સ્વસ્થતા!💚 પ્રતિદિન સફાઈ થી જ આપણું વડોદરા બની શકે વધુ સુંદર.🧹 #VMC #CleanVadodara #UrbanCleanliness #SwachhVadodara #GreenCity
28
🧹 Keep Your City Clean VMC’s door-to-door waste collection ensures every home contributes to a cleaner, safer, and healthier Vadodara. 🌿 #VMC #DoorToDoorCollection #CleanCity #VadodaraCares #WasteManagement
29
સ્વચ્છતાનો સંકલ્પ લેતા VMC ના કર્મચારીઓ રોજ-બ-રોજ દિવસ - રાત શહેરને સ્વચ્છ રાખવા માટે પરિશ્રમ કરે છે.🧹 સફાઈ દરેક માટે જરૂરી છે – આવો, ગામ-શહેર, દરેક જગ્યાને સ્વચ્છ બનાવીએ. 🌿 #VMC #CleanVadodara #UrbanCleanliness #SwachhVadodara #GreenCity
1
1
38
♻️ સ્વચ્છતા જાળવો, શહેરને ગર્વભર્યું બનાવો. 🌿 VMC સાથે મળીને આપણી આસપાસના વાતાવરણને સ્વચ્છ અને સ્વસ્થ બનાવો! #VMC #SwachhVadodara #CleanCity #SayNoToPlastic #GreenVadodara
2
31
🧹 આપણા શહેરને સ્વચ્છ રાખવું આપણી જવાબદારી છે! VMC સાથે મળીને, ચાલો કચરો યોગ્ય રીતે વહીવટ કરી, સફાઈ અને પર્યાવરણ જાળવીએ. 🌿💚 #VMC #SwachhVadodara #CleanCity #SayNoToPlastic #GreenVadodara
1
1
32
♻️ કચરો ફેંકો નહીં, શહેરને સ્વચ્છ બનાવો. આપણી પર્યાવરણની રક્ષા આપના હાથમાં છે. #VMC #SwachhVadodara #CleanCity #SayNoToPlastic #GreenVadodara
20
Vadodara's hustle never stops! 💪🧹 Our hardworking team is always on the move, making sure the city stays clean and healthy. Let’s keep the spirit high and the streets spotless! 🌿 #VMC #SwachhVadodara #CleanCity #SayNoToPlastic #GreenVadodara
2
2
33
શૌચાલયનો યોગ્ય ઉપયોગ કરો, સ્વચ્છતા અને આરોગ્યને પ્રોત્સાહન આપો. એક સ્વચ્છ શહેર, આપણો જવાબદારી.💚🚮 #VMC #SwachhVadodara #CleanCity #SayNoToPlastic #GreenVadodara
2
2
36
રસ્તાઓને સ્વચ્છ રાખવું, આપણા હાથમાં – VMC સાથે સહભાગી બનીએ!🤝 સ્વચ્છ શહેર, સ્વસ્થ જીવન!!!💚🏡 #VMC #SwachhVadodara #CleanCity #SayNoToPlastic #GreenVadodara
1
2
21
પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો 🌿 આપના નાના પગલાંથી આપણું શહેર સ્વચ્છ અને સુંદર બની શકે છે. રોજિંદા ઉપયોગમાં કાપડની થેલી અથવા જુટ થેલાંનો ઉપયોગ કરો.🛍👜 #VMC #SwachhVadodara #CleanCity #SayNoToPlastic #GreenVadodara
2
2
60
VMC RRR સેન્ટર દ્વારા ઘરેથી ઉપયોગમાં ના આવતા કપડા, પુસ્તકો અને રમકડાં એકત્રિત કરીને પુનઃપ્રયોગ. 👚👞 સ્વચ્છતા સાથે પર્યાવરણને સુરક્ષિત બનાવો!💚🏡 #VMC #SwachhVadodara #CleanCity #EcoFriendly #WasteManagement
1
2
40
આજે સ્વચ્છતા, આવતીકાલનું ઉજ્જ્વલ ભવિષ્ય! 🌿🧹 VMC સાથે મળીને શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવામાં સહભાગી બનો.💚🤝 #SwachhVadodara #SafaimaCheSachuSaundarya #BrightFuture
2
2
60
સ્વચ્છતા સેવા ચાલુ! 🧹 VMC કર્મચારીઓ જાહેર જગ્યાઓને સાફ રાખવા રોજ દિન મળીને શહેરને સ્વચ્છ અને સુરક્ષિત રાખીએ. 🌿 #SwachhVadodara #VMCOnDuty #CleanCity #VMC #CleanIndia
1
2
42
રસ્તા પર કચરો ફેંકવો અને પ્લાસ્ટિક નિયમોનું ઉલ્લંઘન કરવું મહંગું પડી શકે છે! 🚫💸 એક વ્યક્તિને નિયમ ભંગ કરવા બદલ દંડ ભરતો જોવા મળ્યો. ચાલો, મળીને શહેરને સ્વચ્છ રાખીએ. 🌿 #SwachhVadodara #PlasticRules #PayYourFine
3
2
4
50
Turning waste into value! 🌱  Join VMC in reducing, reusing, and recycling waste for cleaner & greener Vadodara. ♻️  #SwachhVadodara #ReduceReuseRecycle #CleanCity
2
2
32