Cabinet Minister - Gujarat | Forest & Environment | Climate Change | Science & Technology | MLA - 83 Porbandar | भारतीय जनता पार्टी

Joined January 2010
8,004 Photos and videos
Pinned Tweet
શપથ જનસેવાના.. શપથ વિકસીત ગુજરાતના..
57
80
511
44,953
Porbandar Port Stands Among India’s Rare all-Weather Ports, Operating Seamlessly Year-Round and Serving as A Vital Gateway For Trade, Economic Growth And Maritime Excellence. ⚓🚢 #Porbandar #Development #MaritimeGujarat
1
2
11
95
"સ્વચ્છતા સપ્તાહ” અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લામાં માનનીય કેબીનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા ધાર્મિક સ્થળોની સફાઈ કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી. #SBMG #SWMRules2026 #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta #swachhtasaptah #MoPR #developmentcommissioneroffice #Panchayatdepartmentgujarat #Nirmalgujarat @MoJSDDWS @swachhbharat @CMOGuj @crdgujarat1 @GujDCoffice @kunvarjibavalia @MLASanjaysinh @arjunmodhwadia
5
10
44
પોરબંદરના હૃદયમાં ધબકશે હરિયાળીનું નવું કેન્દ્ર કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાજીની ગૌરવમય ઉપસ્થિતિમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ કરાયેલ "અટલ ઉદ્યાન" નું લોકાર્પણ કરવામાં આવ્યું. આધુનિક સુવિધાઓથી સજ્જ બનેલું આ ઉદ્યાન હવે માત્ર એક બગીચો નહીં, પરંતુ પરિવાર, બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય, આનંદ અને સામાજિક સંવાદનું જીવંત કેન્દ્ર બનશે. #AtalUdyan #Porbandar
12
24
163
On #WorldBloodDonorDay, I Reflect on one of The Most Meaningful Journeys of My Life. By God's Grace, I Had The Privilege of Donating Blood Regularly Until the Age of 65. Every Donation Was More Than Just A Medical Act, It Was A Chance to Give Hope, Save Lives And Support Families I May Never Meet. Today, Due to Medical Guidelines, I Can No Longer Donate. That Will Always Remain A Quiet Regret in My Heart. But You Still Can. A Single Donation Can Become Someone Else's Second Chance at Life. Please Donate if You Can. 🩸 (File Photo)
1
14
25
205
પોરબંદરના સર્વાંગી વિકાસને નવી દિશા અને વૈશ્વિક ઓળખ આપવાના ઉદ્દેશ સાથે આયોજિત ‘વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ’ માં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી @mansukhmandviya જીની ગરિમામય ઉપસ્થિતિમાં સહભાગી થવાનો અવસર મળ્યો. આ તકે ઉદ્યોગજગતના અગ્રણી પ્રતિનિધિઓ, રોકાણકારો, નિકાસકારો અને ઉદ્યોગસાહસિકો સાથે અર્થસભર અને પરિણામલક્ષી સંવાદ સાધ્યો. આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના ‘વિકસિત ભારત @2047’ ના વિઝનને સાકાર કરવા માટે પોરબંદર વિકાસનો નવો અધ્યાય લખવા સજ્જ બન્યું છે. ઉદ્યોગ, રોકાણ અને રોજગારીના ત્રિવેણી સંગમથી પોરબંદરને આત્મનિર્ભરતા, સમૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાના શિખરો સર કરાવીને સર્વાંગી પ્રગતિના પંથે લઈ જવાનો અમારો આ સંકલ્પ નિશ્ચિતપણે સાકાર થશે. #ViksitPorbandar #FurnitureParkSummit #Porbandar
13
21
178
Times Have Changed, Generations Have Evolved. Yet Grandeur, Spirit and Pride of Maniyara Raas Remain as Timeless And Unshaken As Ever❤️
12
25
292
Maniyaro is More Than A Tradition It is Heart Beat of Our Culture, Strength of Our Roots And Pride of Our People. Generations May Pass, But Spirit of Maniyaro Remains Timeless. It Defines Our Identity, Celebrates Our Heritage, And Carries Legacy of Our Unwavering pride. 🔥
2
13
30
764
12 વર્ષ વિશ્વાસના... 🪷 12 વર્ષ વિકાસના... 🪷 12 વર્ષ જનકલ્યાણના... 🪷 યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જીના દ્રષ્ટિવંત અને નિર્ણાયક નેતૃત્વના ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા #JanSamparkAbhiyan અંતર્ગત આજે પોરબંદર ખાતે મીડિયાના મિત્રો સાથે અર્થસભર સંવાદ કરવાનો અવસર મળ્યો. #12YearsOfSeva #12YearsOfVikas #Porbandar #NarendraModi
13
25
219
વૃક્ષારોપણ 🌳 📍જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, પોરબંદર
1
18
37
407
સુશાસન, સતત મોનીટરિંગ અને પરિણામલક્ષી કાર્યપદ્ધતિથી આગળ વધતુ પોરબંદર જનકલ્યાણને કેન્દ્ર સ્થાને રાખી અને વિકાસને વધુ ગતિ આપવા માટે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીની દ્રષ્ટિથી રચાયેલી DISHA સમિતિની બેઠકમાં માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી @mansukhmandviya જી સાથે સાથે ઉપસ્થિત રહી પોરબંદર જિલ્લાના વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી પ્રકલ્પોની વ્યાપક સમીક્ષા કરી. બેઠક દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી અસરકારક રીતે પહોંચે, વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તેમજ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે અમલીકરણ સુનિશ્ચિત થાય તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. #DISHA #ViksitBharat #Porbandar
16
32
332
पोरबंदर की धरती पर केंद्रीय युवा कार्यक्रम एवं खेल मंत्री श्री @mansukhmandviya जी की उपस्थिति में आयोजित ‘विकसित भारत युवा कनेक्ट’ कार्यक्रम में सहभागिता का गौरवपूर्ण अवसर प्राप्त हुआ। आज का भारत का युवा केवल सपने नहीं देखता, बल्कि उन्हें साकार करने का सामर्थ्य, आत्मविश्वास और दृढ़ संकल्प भी रखता है। संवाद के दौरान युवा पीढ़ी के हृदय में राष्ट्र के लिए कुछ कर गुजरने की भावना और राष्ट्र निर्माण के प्रति समर्पण स्पष्ट रूप से दिखाई दिया, जिसने मेरे मन में यह विश्वास और अधिक दृढ़ कर दिया कि ‘विकसित भारत’ का सपना अब दूर नहीं है। भारत के अमृतकाल को सही अर्थों में सार्थक बनाने की शक्ति हमारी युवा शक्ति में ही निहित है। यही युवा ऊर्जा, नवाचार और नेतृत्व क्षमता भारत को नई ऊँचाइयों तक पहुँचाएगी। 🇮🇳 #ViksitBharat #YuvaConnect #AmritPeedhi #12YearsOfYuvaShakti
15
29
214
एक कदम स्वच्छता की ओर, एक संकल्प विकसित भारत की ओर। युगदृष्टा प्रधानमंत्री श्री @narendramodi जी के दूरदर्शी नेतृत्व में पिछले 12 वर्षों में भारत ने स्वच्छता, सतत विकास और जनभागीदारी के नए वैश्विक कीर्तिमान स्थापित किए हैं। इसी गौरवपूर्ण अवसर पर, पूज्य महात्मा गांधी जी की पावन जन्मभूमि पोरबंदर में "स्वच्छता अभियान" के अंतर्गत श्रमदान कर केवल सफाई ही नहीं, बल्कि "मेरा शहर, मेरी जिम्मेदारी" के संकल्प को और अधिक सशक्त बनाने का सौभाग्य प्राप्त हुआ। "स्वच्छ भारत" केवल एक सरकारी अभियान नहीं, बल्कि 140 करोड़ देशवासियों के सपनों, संस्कारों और सामूहिक उत्तरदायित्व का एक विराट जनआंदोलन है। आइए, हम सभी मिलकर स्वच्छता को स्वभाव और सेवा को संस्कार बनाएं तथा स्वच्छ, स्वस्थ और विकसित भारत के निर्माण में अपना अमूल्य योगदान दें। 🇮🇳
14
26
239
The Architect of Tomorrow: India’s Amrit Peedhi Trajectory of Modern India Over Past 12 Years Highlights A Profound Demographic Evolution. Under Leadership of Hon'ble PM Shri @NarendraModi ji, Nation Has Nurtured Amrit Peedhi, A Resilient, Forward-Thinking Generation That Has Traded Traditional Constraints For Global Ambition. This Generation is No Longer Just Preparing For Future; They Are Actively Designing it, Serving as Ultimate Cornerstone For A Viksit Bharat 🇮🇳 #12YearsOfYuvaShakti
13
14
115
Heartiest Birthday Greetings to Hon'ble Union Minister for Commerce & Industry Shri Piyush Goyal Ji. Your Visionary Leadership in Fields of Commerce, Industry And Trade is Driving India Towards Greater Self-Reliance and Economic Prosperity. Your Unwavering Commitment to Nation-Building and Transformative Reforms Continues to Inspire Millions. I Pray to Lord Dwarkadhish to Bless You With Excellent Health, A Long and Fulfilling Life And Renewed Energy to Continue Serving Nation With Dedication and Distinction 🙏 @PiyushGoyal @PiyushGoyalOffc
1
17
36
326
नारी शक्ति के सम्मान, सुरक्षा और सशक्तिकरण को समर्पित मोदी सरकार के 12 वर्ष। 'बेटी बचाओ, बेटी पढ़ाओ' से लेकर उज्ज्वला योजना के 10 करोड़ से अधिक गैस कनेक्शन और 12 करोड़ से अधिक शौचालयों तक, लखपति दीदी और नारी शक्ति वंदन अधिनियम तक, हर पहल ने महिलाओं को नई पहचान, नए अवसर और नया आत्मविश्वास दिया है। आज भारत की बेटियां सेना की शक्ति हैं, अंतरिक्ष की उड़ान हैं, खेलों की शान हैं और विकास की नई पहचान हैं। सशक्त नारी ही विकसित भारत की सबसे बड़ी ताकत है। #12YearsOfNariShakti
1
11
13
138
🌿 ગ્રીન બાપુ સાથે ગ્રીન ગુજરાતનો સંવાદ 🌿 વઢવાણના પ્રવાસ દરમિયાન પ્રકૃતિ અને પક્ષી સંરક્ષણ માટે સમગ્ર જીવન સમર્પિત કરનાર જાણીતા પ્રકૃતિપ્રેમી શ્રી ભવાનીસિંહજી મોરી (ગ્રીન બાપુ) ના નિવાસસ્થાને મુલાકાત લેવાનો અવસર મળ્યો. મોરી પરિવાર છેલ્લા ૧૦૦ વર્ષથી પણ વધુ સમયથી વન્યજીવ અને પક્ષી સંરક્ષણની અનન્ય પરંપરા જાળવી રહ્યો છે. આ માત્ર એક વારસો નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની અખંડ પ્રતિબદ્ધતા અને સમર્પણની જીવંત ગાથા છે. ગર્વની વાત એ છે કે આજે તેમની ચોથી પેઢી પણ એ જ ઉત્સાહ અને નિષ્ઠા સાથે આ કાર્યને આગળ વધારી રહી છે, જેનું નેતૃત્વ ભારતના સૌથી યુવા પક્ષીવિદ્ દેવવ્રતસિંહ મોરી કરી રહ્યા છે. #GreenBapu #GreenGujarat
1
23
36
517
Heartfelt Tributes to Former Chief Minister of Gujarat, Late Shri Vijaybhai Rupani Ji, on His First Death Anniversary. A Leader Who Dedicated His Entire Life to Noble Path of Public Service, Embodying Simplicity, Compassion And An Unwavering Commitment to Welfare of People. His Devoted Service and Invaluable Contribution to Gujarat’s Development Will Forever Remain A Source of Inspiration. Respectful Homage and Heartfelt Remembrance 🙏
2
14
23
223
જૈવ વૈવિધ્યના દસ્તાવેજીકરણ અને પક્ષી સંરક્ષણને નવી દિશા આપતી મહત્વપૂર્ણ પહેલ તરીકે વઢવાણ સિટી બર્ડ એટલાસ 2026નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે 'જામનગર બર્ડ એટલાસ'ની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ 'A checklist of birds at Wadhwan city' નામની માહિતીસભર પુસ્તિકાનું વિમોચન કર્યું. “પ્રકૃતિ માટે નાગરિક વિજ્ઞાન, સંરક્ષણ માટે જ્ઞાન” થીમ આધારિત આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વઢવાણ શહેર અને આસપાસના વિસ્તારોમાં જોવા મળતી વિવિધ પક્ષી પ્રજાતિઓનું વૈજ્ઞાનિક અને વ્યાપક દસ્તાવેજીકરણ કરીને એક સચોટ ડેટાબેઝ તૈયાર કરવાનો છે. વઢવાણ સિટી બર્ડ એટલાસ 2026 માત્ર પક્ષીઓની ગણતરીનો પ્રોજેક્ટ નથી, પરંતુ પ્રકૃતિ સંરક્ષણ, સંશોધન અને નાગરિક સહભાગિતાના સમન્વયથી પર્યાવરણને વધુ સમૃદ્ધ અને ટકાઉ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું બનશે. #WadhwanCityBirdAtlas2026 #BirdAtlas2026 #BirdConservation #Biodiversity
14
19
342
This is Compassionate Spirit of Gujarat Police. ❤️ A Young Man in Severe Distress Was Rescued From A Suicide Attempt in Laskana by Vigilant Surat Police PCR Team, Giving Him A Second Chance at Life. They Didn't Just Save A Life - They Restored Hope.
1
11
19
448