Joined October 2025
7,044 Photos and videos
યુએસ એરફોર્સનું B-52 બોમ્બર વિમાન ક્રેશ થયું, જેમાં 2 બોઇંગ કર્મચારીઓ સહિત 8 લોકોના મોત.. . . #USAirForce #B52Bomber #California #Bombercrash #BreakingNews #bindia #bindianews
1
દેવભૂમિ દ્વારકાઃ યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ પર વૃદ્ધ તણાયા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ . . #dwarka #dwarknews #breaking #breakingnews #bindia #bindianews
12
કેલિફોર્નિયામાં B-52 સ્ટ્રેટોફોર્ટેસ બોમ્બર વિમાન ક્રેશ B-52 બોમ્બર ક્રેશ થતાં 8 લોકોના મોત . . #AircraftCrash #California #breaking #breakingnews #bindia #bindianews
19
અમદાવાદમાં ઓવર સ્પીડના કારણે વધુ એક અકસ્માત સર્જાયો રબારી કોલોની ચાર રસ્તા પાસે સર્જાયો અકસ્માત . . #ahmedabad #ahmedabadnews #breaking #breakingnews #bindia #bindianews
1
54
રાજકોટઃ ધોરાજી શહેરમાં SOG ટીમે મોટી કાર્યવાહી માદક પદાર્થ MD (મેકેડોરોન) સાથે એક આરોપીની ધરપકડ . . #rajkot #rajkotnews #breaking #breakingnews #bindia #bindianews
7
વિરમગામ-અમદાવાદ હાઇવે પર સોકલી ગામ પાસે ગંભીર અકસ્માત ઝડપથી જઈ રહેલા કન્ટેનર સર્જ્યો અકસ્માત . . #ahmedabad #ahmedabadnews #breaking #breakingnews #bindia #bindianews
28
વડોદરાઃ AC અને TV ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છાણી વિસ્તારમાં આવેલા વિજય સેલ્સના ગોડાઉનમાં થઇ હતી ચોરી . . #vadodara #vadodaranews #breaking #breakingnews #bindia #bindianews
8
વડોદરાઃ ઝોન-3 LCB દ્વારા મોટી કાર્યવાહી પાણીગેટ પોલીસ સાથે LCBનું સંયુક્ત ઓપરેશન . . #vadodara #vadodaranews #breaking #breakingnews #bindia #bindianews
6
સુરતઃ કામરેજમાં શંકાસ્પદ ઘી ફેક્ટરી પર પોલીસની રેડ નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસની રેડ . . #SuratNews #Kamrej #FakeGheeFactory #PoliceRaid #GujaratNews #FoodSafety #CrimeAlert #Breakingnews #bindia #bindianews
2
નર્મદા નદી કિનારે 21 વર્ષીય યુવાનનો મૃતદેહ મળ્યો ઝઘડિયાના ગોવાલી ગામનો રહેવાસી માર્વિન પટેલનું મોત ન્હાવા ગયેલો યુવાન પાણીમાં લાપતા થયો હતો સામાજિક કાર્યકરોની મદદથી મૃતદેહ બહાર કાઢાયો . . REPORTER: DHARMESH RANA
15
હિંમતનગરના દેરોલ મંદિરમાં મહિલાની હત્યા મેલડી માતાના મંદિરે પૂજા કરવા ગયેલી મહિલાની હત્યા ઘટનાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો મહિલા દેરોલ ગામની જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું . . REPORTER: DIGHESH KADIA
8
આણંદઃ ખેતરમાં ભેલાણ મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી શીલી તાબેનાં કલ્યાણપુરા સીમ વિસ્તારની ઘટના ગાયો દ્વારા ખેતરમાં થયુ ભેલાણ બે જૂથ વચ્ચે ધીંગાણુ લાકડીઓ વડે થયેલા હુમલામાં 5 ઇજાગ્રસ્ત શીલી તાલુકા પંચાયતના સભ્ય સહિત ૩ને ગંભીર ઇજાઓ #bindia #viralvídeo REPORTER: VINOD RATHOD
11
સુરત:આત્મહત્યાની તપાસમાં હત્યાનો ચોંકાવનારો ભેદ ખુલ્યો પત્ની અને પ્રેમીએ મળીને પતિની હત્યાનું કાવતરું રચ્યું પતિને ત્રીજા માળેથી ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો ચોક બજાર પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી REPORTER: RASHMI RANA #breaking #news #gujarat
37
વડોદરાઃ કામગીરી દરમિયાન દુર્ઘટનામાં શ્રમિકનું મોત વડોદરા શહેરના અણખોલ વિસ્તારનો બનાવ ખાનગી બિલ્ડિંગ પર કલરકામ દરમિયાન બની ઘટના ત્રીજા માળેથી પટકાતા શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત . . REPORTER: VIJAY THAKOR #bindia #breaking #trending
27
ધોરાજીમાં ખુલ્લી કુંડીમાં ગાય ખાબકતાં બની દુર્ઘટના B Tv India અહેવાલ બાદ તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરાઇ રેસ્ક્યુ બાદ પણ ગાયનું સારવાર દરમ્યાન થયું મૃત્યુ ધોરાજી ઘટનાએ નગરપાલિકા તંત્રને દોડતું કર્યું REPORTER: VIMAL SONDARVA #breakingnews #bindia #news
9
ભાવનગરઃ પાલીતાણા શહેરમાં મોડી રાત્રે બની હત્યાની ઘટના શેત્રુંજી ગેટ વિસ્તારમાં લોહિયાળ મારામારી સર્જાઈ હતી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યો છરીના હુમલામાં સાજીદ મહેતર નામના યુવકનું નિપજ્યું મોત અન્ય એક યુવક થયો ઈજાગ્રસ્ત REPORTER: GAUTAM GOSWAMI #bindia #breaking
32
વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક યથાવત શહેરમાં વધુ એક હુમલાની ઘટના સામે આવી રેલવે સ્ટેશન પાછળ સમ્રાટ હોટલ પાસે મોડી રાત્રે બોલાચાલી બાદ હુમલો તીક્ષ્ણ હથિયાર વડે હુમલામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તને સારવાર અર્થે SSG હોસ્પિટલમાં ખસેડાયો . REPORTER: VIJAY THAKOR #gujarat #bindia
13
વડોદરાઃ મહીસાગર નદીમાં તણાયેલ પુરુષનો મૃતદેહ મળ્યો લાંછનપુરા વિસ્તારની ઘટના ગઈકાલે નદીમાં 40 વર્ષીય પુરુષ તણાયો હતો ફાયર વિભાગ અને સ્થાનિક ટીમે શોધખોળ હાથ ધરી હતી આજે ભારે શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો મુકેશ સરગ તરીકે મૃતકની થઇ ઓળખ REPORTER: IQBAL HUSAIN #breaking
24
કચ્છઃ ભચાઉના આધોઈ ગામે ક્રેટા કારનો અકસ્માત ઉદયપુર ચાર રસ્તા નજીક મોડી રાત્રે બની ઘટના . . #kachchh #kachchhnews #breaking #breakingnews #bindia #bindianews
21
સુરતઃ કોપર વાયર ચોરીનો મામલો સામે આવ્યો કામરેજના કોસમાડા બુલેટ ટ્રેન સાઈટ પરની ઘટના . . #surat #suratnews #breaking #breakingnews #bindia #bindianews
37