Filter
Exclude
Time range
-
Near
Dr. Bijayalaxmi Rautaray retweeted
Celebrating the 13th International Day of Art of Giving, Mr. Jagabandhu Soren, Mr. Jitendra Mandal, Ms. Bindia Dharua, Ms. Chinky Bangula, Mr. Mantu Pasanga, Ms. Bhumi Majhi, Mr. Jagabandhu Tudu, Mr. Biswambar Majhi, Ms. Santilata Sahoo, Ms. Sthita Prangya Behera, Mr. Srustiranjan Pal, Ms. Sitamani Tudu, Dr. Sakuntala Mohapatra, Mr. Lembu Tudu, Ms. Alisa Majhi, Ms. Amrita Munda, Mr. Laxmidhar Dehury, Ms. Sanjukta Giri, Ms. Jaiminee, Mr. Khageswar Mandal participated in “Share to Shine” at Keonjhar, Ganjam, Balangir, Rayagada, Mayurbhanj, Nuapada, Jajpur, Balasore, and Gajapati, helping spread the message that even the smallest acts of care can leave a lasting impact. The initiative reflected the beauty of giving selflessly and creating smiles through togetherness.
1
2
3
9
આણંદઃ ખેતરમાં ભેલાણ મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી શીલી તાબેનાં કલ્યાણપુરા સીમ વિસ્તારની ઘટના ગાયો દ્વારા ખેતરમાં થયુ ભેલાણ બે જૂથ વચ્ચે ધીંગાણુ લાકડીઓ વડે થયેલા હુમલામાં 5 ઇજાગ્રસ્ત શીલી તાલુકા પંચાયતના સભ્ય સહિત ૩ને ગંભીર ઇજાઓ #bindia #viralvídeo REPORTER: VINOD RATHOD
11
વડોદરાઃ કામગીરી દરમિયાન દુર્ઘટનામાં શ્રમિકનું મોત વડોદરા શહેરના અણખોલ વિસ્તારનો બનાવ ખાનગી બિલ્ડિંગ પર કલરકામ દરમિયાન બની ઘટના ત્રીજા માળેથી પટકાતા શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત . . REPORTER: VIJAY THAKOR #bindia #breaking #trending
27
ધોરાજીમાં ખુલ્લી કુંડીમાં ગાય ખાબકતાં બની દુર્ઘટના B Tv India અહેવાલ બાદ તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરાઇ રેસ્ક્યુ બાદ પણ ગાયનું સારવાર દરમ્યાન થયું મૃત્યુ ધોરાજી ઘટનાએ નગરપાલિકા તંત્રને દોડતું કર્યું REPORTER: VIMAL SONDARVA #breakingnews #bindia #news
9
ભાવનગરઃ પાલીતાણા શહેરમાં મોડી રાત્રે બની હત્યાની ઘટના શેત્રુંજી ગેટ વિસ્તારમાં લોહિયાળ મારામારી સર્જાઈ હતી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યો છરીના હુમલામાં સાજીદ મહેતર નામના યુવકનું નિપજ્યું મોત અન્ય એક યુવક થયો ઈજાગ્રસ્ત REPORTER: GAUTAM GOSWAMI #bindia #breaking
32
વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક યથાવત શહેરમાં વધુ એક હુમલાની ઘટના સામે આવી રેલવે સ્ટેશન પાછળ સમ્રાટ હોટલ પાસે મોડી રાત્રે બોલાચાલી બાદ હુમલો તીક્ષ્ણ હથિયાર વડે હુમલામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તને સારવાર અર્થે SSG હોસ્પિટલમાં ખસેડાયો . REPORTER: VIJAY THAKOR #gujarat #bindia
13
કચ્છઃ ભચાઉના આધોઈ ગામે ક્રેટા કારનો અકસ્માત ઉદયપુર ચાર રસ્તા નજીક મોડી રાત્રે બની ઘટના . . #kachchh #kachchhnews #breaking #breakingnews #bindia #bindianews
21
સુરતઃ કોપર વાયર ચોરીનો મામલો સામે આવ્યો કામરેજના કોસમાડા બુલેટ ટ્રેન સાઈટ પરની ઘટના . . #surat #suratnews #breaking #breakingnews #bindia #bindianews
36
દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો ભારે ગરમી વચ્ચે વરસાદથી લોકોને મોટી રાહત મળી . . ##delhirains #breaking #breakingnews #bindia #bindianews
94
રાજકોટઃ કોટેચા ચોક નજીક ટ્રાફિક પોલીસ કાર્યવાહી દરમિયાન વિવાદ સર્જાયો કારમાં લોક લગાવવાની ઘટનાને લઈને કારચાલક સાથે બોલાચાલી . . #rajkot #rajkotnews #breaking #breakingnews #bindia #bindianews
22
અમદાવાદઃ વિરમગામ ટાઉન પોલીસે રૈયાપુર રોડ વિસ્તારમાં કરી રેડ જાહેરમાં જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા . . #ahmedabad #ahmedabadnews #breaking #breakingnews #bindia #bindianews
33
બનાસકાંઠાઃ ડીસા–પાલનપુર હાઈવે નજીક પશુઓ ભરેલી ટ્રક ઝડપાઈ હિંદુ યુવા સંગઠનના કાર્યકર્તાઓની મદદથી ટ્રક ઝડપાઈ . . #Banaskantha #Deesa #Palanpur #GujaratNews #breakingnews #bindia #bindianews
8
How tf yall make every stream bout 1 bitch yall claim to hate, whole wedding just happen but the main topic of discussion is somehow bindia bove 🥀
27
1,134
This is real Made in Bindia..
Replying to @Tejasvi_Surya
The decade your Modi was in the helm , we have missed the ship of building an AI as he made sure to kill the thinking scientific temperament of the people and replace it with bigotry and polarization, by keeping on doing Hindu Muslims. Instead of taking the leap to the future he took the country backward.
3
સાણંદ GIDCમાં 15 શ્વાનોના મોતથી ચકચાર મચી સ્ટ્રીટ ડોગ્સની હત્યા મામલે તપાસની માંગ ઉઠી . . #ahemdabadnews #breakingnews #bindia #bindianews
9
રાજકોટઃ યુનિવર્સિટી રોડ વિસ્તારમાં મોડી રાત્રે ખૂની હુમલો વિમલનગર-1માં પુત્રીના જમાઈએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો . . #rajkotnews #breakingnews #bindia #bindianews
5
વાવ-થરાદઃ કુવાણા હાઇવે પર ભવાની પાર્લર એન્ડ ટી સ્ટોલ પાસે હત્યાનો મામલો લાખણીના કુવાણા વિસ્તારમાં હત્યાના કેસમાં નવો ખુલાસો . . #vavtharadnews #breakingnews #bindia #bindianews
2
ભાવનગરઃ મહુવાના તરેડી ગામે ઝાડ પર લટકતી લાશ મળી ઘટનાને લઇ ગ્રામજનોમાં મચી ચકચાર . . #bhavnagarnews #breakingnews #deadbody #bindia #bindianews
7
સુરેન્દ્રનગરઃ લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા શ્વાનોનો આતંક રોજ 2થી 3 શ્વાન કરડવાના નોંધાઈ છે કેસ . . #surendranagarnews #breakingnews #bindia #bindianews
4