Joined April 2023
841 Photos and videos
આજરોજ વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે આવેલ જિલ્લા પંચાયત સંચાલિત બીજ સુધાર કેન્દ્ર તથા નવ રચિત લિફ્ટ ઇરીગેશન સિસ્ટમની મુલાકાત. જે દરમિયાન કેન્દ્રની કામગીરી તેમજ સિંચાઈ સુવિધાઓનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @infotapigog24
1
2
79
આજરોજ વાલોડ તાલુકાના બુટવાડા ગામની મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન ગ્રા.પં, પ્રા.શાળા, આંગણવાડી કેન્દ્ર તેમજ આરોગ્ય સબ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તેમજ ગ્રામ વિકાસ અને જનકલ્યાણલક્ષી સેવાઓ અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @infotapigog24
49
12 વર્ષ જનવિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષોમાં ગુજરાતે વિકાસ, નવીનતા, પ્રગતિનું અનોખું મોડેલ ઊભું કર્યું, જે આજે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું... #12YearsOfSeva
1
26
આજરોજ વ્યારા તાલુકાના વાઘઝરી ગામની મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્ર, મનરેગા અંતર્ગત ગામના તળાવને ઊંડા કરવાની કામગીરી તથા નિર્માણાધીન ગ્રામ પંચાયત ઘરનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સાથે જ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. @CMOGuj @infotapigog24
3
3
73
આધુનિકીકરણના મંત્ર સાથે દક્ષિણ ગુજરાતનો કાયાકલ્પ.. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શુભહસ્તે દક્ષિણ ગુજરાતને મળશે ₹ 18,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ.. #SuratNavsarjanParv
1
71
સ્માર્ટ સિટી, સ્માર્ટ સુવિધા! માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 5 જૂને ₹107.9 કરોડના ખર્ચે તૈયાર થયેલા શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv
36
ઔદ્યોગિક ક્રાંતિ સાથે અગ્રેસર ગુજરાત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 5 જૂને ભરૂચ અને વલસાડના કેમિકલ અને બલ્ક ડ્રગ ઝોન માટે ₹1,063.5 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv
30
સુરતથી વહેશે વિકાસની સરવાણી ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શુભહસ્તે ₹18000 કરોડથી વધુના વિકાસકાર્યોની મળશે ભેટ તારીખ: 5 જૂન 2026 સ્થળ: સુરત #SuratNavsarjanParv
27
ગુજરાતના વિકાસને મળશે નવી ગતિ... માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 5 જૂને સુરતમાં ₹12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. #SuratNavsarjanParv
20
સશક્ત પંચાયત, આધુનિક વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે 5 જૂને વનબંધુ વિસ્તાર ડાંગ માટે ₹28.2 કરોડના અત્યાધુનિક જિલ્લા પંચાયત ભવનનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv
31
ગુજરાતની ઊર્જા શક્તિને મળશે નવી ઊંચાઈ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સુરત અને વલસાડમાં ₹4,951.40 કરોડના પાવર ટ્રાન્સમિશન નેટવર્ક અને વીજ વિતરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ.. #SuratNavsarjanParv
21
સોનગઢ તાલુકાના ટાપરવાડા ગામની મુલાકાત લઈ ગ્રા.પં, આંગણવાડી તથા પ્રા.શાળાની મુલાકાત કરવામાં આવી. તેમજ PM આવાસ લાભાર્થીઓ અને ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓના પરિવાર સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ માટે સમજાવવામાં આવ્યા. @CMOGuj @infotapigog24
3
97
સાયબર ગુનેગારો પર પ્રહાર! 💥 ​મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે મ્યૂલ અકાઉન્ટ્સ વિરુદ્ધ સખત કાર્યવાહી કરીને ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો...
1
57
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેધરલેન્ડ્સના પ્રવાસ દરમિયાન ગુજરાતની જળ સુરક્ષાના કલ્પવૃક્ષ સમાન 'કલ્પસર યોજના'ને સાકાર કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલાં લેવાયા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેધરલેન્ડ્સના વડાપ્રધાન સાથે ડચ જળ વ્યવસ્થાપનની પ્રતિષ્ઠિત સંરચના Afsluitdijk ડેમ
76
સોમનાથ : અખંડ આસ્થા, અવિનાશી સંસ્કૃતિ અને ભારતના ગૌરવનું પ્રતિક. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયાના અવસરે ઉજવાઈ રહ્યો છે સોમનાથ અમૃત મહોત્સવ.આવો, આ પવિત્ર અવસરે આપણે સૌ આ મહોત્સવમાં સહભાગી બનીએ. જય સોમનાથ #SomnathVirasatke75Years
1
88
विध्वंस से सृजन तक की विशाल यात्रा... माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की पावन उपस्थिति में सोमनाथ मंदिर के पुनरुद्धार की 75वीं वर्षगांठ अवसर पर आयोजित हो रहा है विरासत का महोत्सव, आइए इस ऐतिहासिक अवसर के साक्षी बने। 🛕 श्री सोमनाथ मंदिर परिसर, प्रभास पाटन 🗓️ 8 से 11 मई
1
1
88
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે. વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ... #SomnathVirasatke75Years
51
1
1
59
1
48
આજરોજ વાલોડ ખાતે લિજ્જત પાપડ ફેક્ટરી તેમજ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન SHG ના બહેનો સાથે મુલાકાત તથા તેમની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી વિકાસકાર્યો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj @infotapigog24
1
6
276