Correspondent of BBC News Gujarati. Ex Assistant editor @IndianExpress @dna @sandeshnews. Retweets are for information

Joined November 2014
1,757 Photos and videos
વાવેતર વિસ્તારમાં ઘટાડો, રોગચાળાની ફરિયાદો વચ્ચે ગુજરાતમાં જીરાની નવી સીઝનની શરુઆતે જ જીરાના બજાર ભાવ ધટવા લાગ્યા છે. તેના શું કારણ છે, ખેડૂતોને આ વર્ષે કેવા ભાવ મળી શકે છે તે જાણવા વાંચો આ અહેવાલ @bbcnewsgujarati bbc.com/gujarati/articles/cq…
1
2
60
Quite unbelievable but a flock of more than 50 bar-headed goose landed on an open farm in my village in northern part of Rajkot district in the dying light of Dec 28, 2025. They've not been seen in these parts of the district.After a stopover of some 20 mins, they took off again
1
1
61
કચ્છના પશ્ચિમમાં ખાવડા હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જીપાર્કનું નિર્માણ યુદ્ધના ધોરણે ચાલું છે તો બીજી તરફ આ પાર્કમાં ઉત્પન્ન થનાર30000મેગાવોટ વીજળીમાંથી7000 મેગાવોટનું વહન કરવા ઊભી કરાઇ રહેલ વીજલાઈનનો ખેડૂતો વિરોધ કરીરહ્યા છે.જુઓ ગ્રાઉન્ડરિપોર્ટ @bbcnewsgujarati facebook.com/reel/1765448310…
45
ગુજરાત સહીત ચાર રાજ્યોમાં ફેલાયેલ સાઇબર ગુનોગારોએ કથિત રીતે હોસ્પિટલો,બેડરૂમ,ઓફિસો,જાહેર સ્થળો વગેરેના હજારો સીસીટીવી કેમરા કઈ રીતે હેક કર્યા?અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે નોંધેલ કેસ ક્યાં પહોંચ્યો છે?વાંચો @BBCWorld (ગુગલટ્રાન્સલેટથી ગુજરાતીમાંભાષાંતર થઇજશે)bbc.com/news/articles/cqjw2x…
1
61
CCTV cameras a boon or bane? How a group of individuals hacked into CCTV surveillance systems of maternity home, bedrooms, public places across India & streamed the footage live as sexually explicit content for a fee? Read details in our report @BBCWorld bbc.com/news/articles/cqjw2x…
1
661
નીચા બજારભાવના દિવસોમાં ગુજરાતમાં સરકારે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું ચાલુ કરી દીધું છે ત્યારે ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન છે-માવઠામાં પલળી ગયેલ મગફળી સરકાર ખરીદશે? જવાબ છે હા,પરંતુ અમુક શરતોને આધીન.આ શરતો કઈ છે? જાણો મારા આ લેખમાં@bbcnewsgujarati bbc.com/gujarati/articles/c5…
1
46
24 ઓક્ટોબરથી વરસી રહેલ કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના પાકોને વ્યાપક નુકશાનના સમાચાર વચ્ચે ખેડૂતો કહે છે કે મગફળીનો પાલો પલાળી જતા તેમણે પશુ માટેનો આખા વર્ષનો ચારો ગુમાવ્યો છે. જુઓ રાજકોટ-અમરેલીથી અમારા આ અહેવાલમાં @bbcnewsgujarati youtu.be/NwjSjh4_L6c?si=cuYN…
52