પહેલા 2000, ને હવે 500ની નોટ, શું બંધ થઇ જશે? જાણો વાયરલ દાવાની સચ્ચાઇ
500 Note Ban : સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, માર્ચ 2026 થી 500 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ જશે. ધીમે ધીમે આ નોટો ATM માંથી નીકળવાનું પણ બંધ થઈ...
vtvgujarati.com