બજારમાં આવી ગયું પોર્ટેબલ એસી, નવું ખરીદતા પહેલા જાણી લેજો વિન્ડો-પોર્ટેબલ એસી વચ્ચેનો તફાવત
ઉનાળો શરૂ થાય તે પહેલાં, ઘણાખરા ઘરોમાં નવુ એર કન્ડીશનર AC લગાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. તેથી, કયું એસી ખરીદવું તે પ્રશ્ન સામાન્ય છે. નાના ઘરો માટે વિન્ડો અને સ્પીલીટ એસીનો ઉપયોગ સામાન્ય રીતે વધુ...
tv9gujarati.com