એસી ચાલુ કરતી વખતે સ્વિંગ ફ્લેપ ઓન રાખવાથી વીજળીનું બિલ વધશે કે ઘટશે?
ઉનાળામાં મોટાભાગના ઘરોમાં AC નો ઉપયોગ થાય છે, પરંતુ એસી રિમોટના ઘણા ફીચર્સ વિશે લોકો મૂંઝવણમાં હોય છે. એવું જ એક ફીચર છે 'સ્વિંગ ફ્લેપ', જે હવાની દિશા બદલવાનું કામ કરે છે. વિન્ડો અને સ્પ્લિટ બંને...
tv9gujarati.com