ગુજરાતમાં યોજાનાર મોકડ્રીલ મોકૂફ, જુદી જુદી છ પ્રકારની એક્ટિવિટીનો કરવામાં આવનારો હતો અભ્યાસ
ગુજરાતના માહિતી વિભાગની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ઓપરેશન શીલ્ડ અન્વયે તા.29 મે, 2025 ને ગુરુવારના રોજ યોજવામાં આવનાર મોક ડ્રીલ વહીવટી કારણોસર મૂલતવી રાખવામાં આવી છે. આ માટેની નવી...
tv9gujarati.com