Baroda Cricket Association election case: BCA ચૂંટણી મામલે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત 4 ઉમેદવારો અયોગ્ય જાહેર
રિવાઈવલ ગ્રુપના કિરણ મોરે અને અમુલ જીકારને ઝટકો
રોયલ સત્યમેવ જયતે ગ્રુપના અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને ઝટકો
નોમિનેશન ફોર્મ સ્વીકારવાનો રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય રદ
વડોદરાના અરજદારોની અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર રાખવામાં આવી
15 ફેબ્રુઆરીએ BCAની 31 બેઠકો માટે થયું હતું મતદાન
2063માંથી 1430 સભ્યોએ કર્યો હતો મતાધિકારનો ઉપયોગ
હાલની વચગાળાની વ્યવસ્થા બે અઠવાડિયા માટે લંબાવી
અયોગ્ય જાહેર થયેલા ઉમેદવારો હવે અપીલ તરફ આગળ વધશે
#BCAElection#HighCourt#CricketAdministration#KiranMore#GujaratNews#CourtVerdict#CricketPolitics#SportsNews#LegalUpdate#Vadodara#BCA#ElectionDispute#GujaratFirst