8મા પગાર પંચમાં મૂળ પગારમાં 66%નો વધારો ! આ ફેરફાર પર કેન્દ્રીય કર્મચારીઓની નજર
8th Pay Commission Update: 8મા નાણાપંચ હેઠળ પગાર વધારા અંગે ચર્ચાઓ વેગ પકડી રહી છે. ગયા મહિને, રાષ્ટ્રીય પરિષદ, સંયુક્ત સલાહકાર મશીનરીની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં, 8મા નાણાપંચ હેઠળ પગાર સુધારણા...
zeenews.india.com