Filter
Exclude
Time range
-
Near
દીકરીના લગ્ન માટે CMએ કાર્યક્રમનું સ્થળ બદલ્યું જામનગરમાં દીકરીના લગ્ન અને CMનો કાર્યક્રમ એક જ જગ્યાએ હતો આ વાતની જાણ થતાં CMએ કાર્યક્રમનું સ્થળ બદલવાનો નિર્ણય લીધો #CMDecision #EventShift #CMShowsSensitivity #JamnagarUpdate #RespectfulGesture #CMProgramChange #PublicFirst #ResponsibleLeadership @CMOGuj @Bhupendrapbjp
3
4
116