હવે ક્યારેય નહીં થાય સાયબર ફ્રોડ? UPI ટ્રાન્ઝેક્શનમાં મોટો ફેરફાર, જાણો
UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ)એ આજથી એટલે કે, 1 ઓક્ટોબર 2025થી પેમેન્ટની મેથડમાં ફેરફાર કર્યો છે. જેમાં એક મહત્વનું ફીચર આજથી બંધ કરી દીધું છે. ચાલો જાણીએ કે, આ નિર્ણય કેમ લેવામાં આવ્યો.
vtvgujarati.com