UPI પેમેન્ટ દ્વારા થતા ફ્રોડને રોકવા નિર્ણય! NPCIએ પુલ ટ્રાન્ઝેક્શન બંધ કરવા શરૂ કરી તૈયારી
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા હવે ડિજિટલ છેતરપિંડી અટકાવવા માટે કાર્યરત છે. કોર્પોરેશન માને છે કે મોટાભાગની છેતરપિંડી પુલ ટ્રાન્ઝેક્શન દ્વારા કરવામાં આવે છે. આ જ કારણ છે કે હવે આ સુવિધા બંધ...
vtvgujarati.com