Diwali 2025 : દિવાળીમાં ફટાકડાના ધુમાડાથી વધશે પ્રદૂષણ, શ્વાસ અને અસ્થમાના દર્દીઓ માટે આ છોડ...
દિવાળીમાં રાત્રે ફટાકડા ફોડવાનો લોકો આનંદ ઉઠાવે છે. ફટાકડા ફોડવાના કારણે આ સમયમાં પ્રદૂષણ વધે છે જે શ્વાસ અને અસ્થમના દર્દી માટે સમસ્યા બને છે. હવા શુદ્ધિકરણ માટે ઘરમાં છોડ લગાવી શકો છો.
sandesh.com