Good News : બેંક કર્મચારીઓ માટે સારા સમાચાર, DA વધારાથી આટલો થશે પગારમાં વધારો
DA Increase: બેંક કર્મચારીઓ માટે સારા સમાચાર છે: સરકારે 1 મે, 2026 થી તેમના મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કર્યો છે. નવો DA જુલાઈ 2026થી લાગુ કરવામાં આવશે. DA વધારો નોંધપાત્ર નથી, પરંતુ તે ચોક્કસપણે...
zeenews.india.com