સરકારી કર્મચારીઓનું પેન્શન અને DA નાબૂદ? ફેક્ટ ચેકમાં થયો મોટો ખુલાસો, જાણો શું છે સાચી હકીકત
કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પેન્શન અને DA નાબૂદ કરવામાં આવ્યું છે, નાણા અધિનિયમ 2025 હેઠળ. PIB ફેક્ટ ચેક મુજબ, સરકારે CCS પેન્શન નિયમો 2021 ના નિયમ 37 માં ફક્ત સુધારો કર્યો છે, જેના હેઠળ બરતરફ...
tv9gujarati.com