Explainer : ટ્રમ્પ, મસ્ક અને કૂકે પર્સનલ ફોન કે લેપટોપ લીધા વિના જ બેજિંગ બેઠકમાં ગયા, જાણો શું છે...
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ચીનની મુલાકાત પૂર્ણ કરીને આજે 15 મે, 2026 ના રોજ ત્યાંથી રવાના થશે. જો કે, આ હાઈ-પ્રોફાઇલ સમિટમાં માત્ર મુત્સદ્દીગીરી જ નહીં, પણ પડદા પાછળ ચાલેલા ‘ડિજિટલ લોકડાઉન’...
gujaratsamachar.com