દુબઈમાં ફસાઈ લારા દત્તા, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભયાનકતા વચ્ચે ધ્રૂજી ઉઠ્યા બારી-બારણાં, છતાં UAEના...
મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની સ્થિતિએ સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. જોકે, આ સ્થિતિમાં બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તા હાલમાં દુબઈમાં ફસાઈ છે...
gujarati.news18.com