ઉપવાસમાં આ ફળોનું કરો ખાસ સેવન, તમને આપશે ઝડપી અને વધુ એનર્જી
ફળોને ઉપવાસ માટે સૌથી સલામત અને પૌષ્ટિક વિકલ્પ માનવામાં આવે છે. તેમાં કુદરતી શુગર, વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે અને દિવસભર શરીરને સંતુલિત રાખે...
vtvgujarati.com