આજે પ્રોમિસ ડે પર પાર્ટનર ખુશ થઈ જશે, વચનોની ભરેલા આ મેસેજ મોકલો, સંબંધ જિંદગીભર સચવાશે
ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. અને આ અઠવાડિયાને વેલેન્ટાઇન વીક તરીકે ઓળખવામાં આવે છે. આજે 11 ફેબ્રુઆરીએ પ્રોમિસ ડે ઉજવાશે ત્યારે તમે પણ આ મેસેજનો સહારો લઈને તમારા પાર્ટનરને પ્રોમિસ કરી...
vtvgujarati.com