પહેલી વાર વિમાનમાં ચઢી રહ્યા છો? એરપોર્ટ પર પહોંચવાથી લઈને ફ્લાઇટમાં ચઢવા સુધીના દરેક સ્ટેપ વિશે...
ભારતમાં 150 થી વધુ એરપોર્ટ છે, અને દર વર્ષે 150 મિલિયન લોકો ઉડાન ભરે છે. ટિકિટ બુકિંગ, ચેક-ઇન, સુરક્ષા તપાસ અને બોર્ડિંગની પ્રક્રિયા જાણવાથી મુસાફરી સરળ બને છે.
tv9gujarati.com