Googleમાં નોકરી કેવી રીતે મેળવવી, કયા કોર્ષ મદદ કરે છે?
Google પહેલા ફક્ત એવા લોકોને જ નોકરી આપતું હતું જેમણે IIT, IIM, અથવા અન્ય પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હોય. પરંતુ એવું નથી. આજે ગૂગલ ફક્ત ડિગ્રીઓ પર જ નહીં, પણ Skill પર પણ વધુ ભાર મૂકે છે.
tv9gujarati.com