મોંઘવારીને માત આપશે ગૂગલ મેપનું ફીચર, મોંઘા પેટ્રોલ-ડીઝલ અને CNG પર ફાયદો
દિલ્હી-NCR સહિત દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતાના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે. આ મોંઘવારી વચ્ચે ગૂગલ મેપ્સનું એક ખાસ ફીચર વાહનચાલકોની વહારે આવ્યું...
vtvgujarati.com