કેદારનાથ ધામ જતા પહેલા જાણી લો આ 5 નિયમ, નહીંતર અધૂરી રહી શકે છે યાત્રા!
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત કેદારનાથ ધામ દર વર્ષે લાખો ભક્તો માટે ભક્તિનું કેન્દ્ર છે. સમુદ્ર સપાટીથી આશરે 3,583 મીટરની ઊંચાઈ પર સ્થિત, આ જ્યોતિર્લિંગની મુલાકાત લેવી સરળ નથી.
vtvgujarati.com