જો બત્તી ગુલ થઈ જાય તો ઇન્વર્ટર પર ઇન્ડક્શન ચૂલો વાપરી શકાય ખરા? ચાલો જાણીએ
ગેસના બાટલાની અછત વચ્ચે લોકો ઇન્ડક્શન તરફ વળ્યા છે, પણ શું વીજળી ગુલ થાય ત્યારે ઇન્વર્ટર આ ભાર સહન કરી શકશે? ગમે તે ઇન્વર્ટર પર ઇન્ડક્શન ચલાવવું એ જોખમથી ખાલી નથી. જાણો કયા પ્રકારના ઇન્વર્ટર પર જ તે...
tv9gujarati.com