પોલિસી હોલ્ડર્સની બલ્લે બલ્લે! દરના મહિનાનાં પ્રીમિયમ પર 3600 રૂપિયાની બચત
GST on insurance : નવાં GST નિયમો મુજબ સરકારએ હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી પર લાગતો GST શૂન્ય કરી દીધો છે. 22 સપ્ટેમ્બરથી વીમા ધારકોને સીધો લાભ મળશે. જાણો કેટલી બચત થશે?
vtvgujarati.com