LICની આ સ્કીમમાં માત્ર 4 વર્ષ સુધી ભરો પ્રીમિયમ, 1 કરોડના સમ એશ્યોર્ડની ગેરંટી... સાથે જ મળશે આ લાભ
LIC Jeevan Shiromani Plan: જીવન વીમા નિગમ (LIC)માં અનેક પ્રકારની સ્કીમ ચલાવવામાં આવે છે. તેમાંથી એક સ્કીમ છે જીવન શિરોમણી. આ સ્કીમની ખાસિયત એ છે કે તેમાં ફક્ત 4 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવાની જરૂર પડે...
zeenews.india.com