ઇન્ટરનેટ વગર પણ થઇ શકશે UPI પેમેન્ટ! આ ફીચર વિષે જાણી લેશો તો નહીં અટકે પૈસા
આપણા બધામાં એક કોમન સમજ છે કે, UPI પેમેન્ટ કરવા માટે ઇન્ટરનેટ જરૂરી છે. પરંતુ જો અમે તમને એમ કહીએ કે, તમે ઇન્ટરનેટ વગર UPIથી પેમેન્ટ કરી શકો છો તો? આવું શક્ય છે.
vtvgujarati.com