કીબોર્ડની F અને J કી પર આડી લાઈન કેમ હોય છે? જાણો કારણ અને ઉપયોગ
શું તમે તમારા લેપટોપ કીબોર્ડ પર F અને J બટનો પર આડી લાઈન જોવા મળે છે? ઘણા લોકોએ આ વાતને ધ્યાનમાં નહીં લે, પરંતુ આ વિચાર 23 વર્ષ પહેલાં, 2002 માં પેટન્ટ કરાયો હતો. કીબોર્ડ પર 'F' અને 'J' બટનો પરની આ...
tv9gujarati.com