સાવધાન! ગેસ પાસે ફોન મૂકવાની આદત હોય તે કાઢી નાખજો, આ ટેવ મૂકી શકે મુશ્કેલીમાં!
આજના ડિજિટલ યુગમાં, મોબાઇલ ફોનનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે, પછી ભલે તે બાથરૂમ હોય કે રસોડું. જોકે, રસોડામાં ગેસ સળગાવતી વખતે મોબાઇલ ફોન રાખવો ખતરનાક બની શકે છે. ગરમી, શોર્ટ સર્કિટ અથવા દબાણને કારણે...
gujarati.news18.com