Instant Idli: વધેલા ભાતમાંથી બનશે રુ જેવી સોફ્ટ અને ફુલેલી ઈડલી, આ નાસ્તો કર્યા પછી પેટ ભારે નહીં...
How to Make Idli from Leftover Rice: ઘરમાં ભાત વધ્યા હોય તો તેનો ઉપયોગ કરી તમે ઈડલી બનાવી શકો છો. આ રીતે ઈડલી બનાવવામાં ખીરું આથવાની ઝંઝટ પણ કરવી નહીં પડે. થોડી તૈયારી કરશો એટલે ગરમાગરમ ઈડલી તૈયાર થઈ...
zeenews.india.com