તમારી પત્ની, માતા કે પુત્રીના નામે પ્રોપર્ટી ખરીદો તો, શું લાભ થાય છે? આટલું જાણી લેજો
ભારતમાં મિલકત ખરીદનારાઓ ઘણીવાર તેને મહિલાના નામે નોંધણી કરાવવાનું પસંદ કરે છે. એટલે કે, તેઓ તેમની પુત્રી કે પત્નીના નામે ઘર અને જમીન ખરીદે છે. આ પાછળનું કારણ ફક્ત પરિવાર સંબંધિત નથી, પરંતુ અસંખ્ય...
tv9gujarati.com