Surat : દેશનું પ્રથમ ડિજિટલ ટોલ નાકું હવે સુરતમાં! | Gujarat First
સુરતના કામરેજ ખાતે દેશનું પ્રથમ ડિજિટલ ટોલ નાકું તૈયાર
કામરેજ ટોલ નાકા પર મલ્ટી લેન ફ્રી ફ્લો સિસ્ટમ અમલમાં
હવે ટોલ પર વાહનચાલકોને ઊભું રહેવું નહીં પડે
ચાલતા વાહનમાં જ ફાસ્ટેગથી ટોલ કપાશે
ટોલ નાકા પર 36 અત્યાધુનિક કેમેરા લગાવવામાં આવ્યા
લાઇડર, રડાર અને એન્ટેના ટેક્નોલોજીથી થશે મોનીટરીંગ
ટોલ નજીક આધુનિક કંટ્રોલ રૂમ બનાવાયો
15 કરોડના ખર્ચે તૈયાર કરાઈ ડિજિટલ ટોલ સિસ્ટમ
2 ફેબ્રુઆરીએ ડિજિટલ ટોલનું ટેસ્ટિંગ થશે
15 ફેબ્રુઆરીથી કામરેજ ડિજિટલ ટોલ નાકું શરૂ થશે
#Surat #Kamrej #DigitalTollPlaza #FirstInIndia #MLFFSystem #Fastag #DigitalIndia #TrafficFreeTravel #GujaratFirst