Google Mapsએ ફરી દગો આપ્યો! આખી રાત જંગલમાં રહેવું પડ્યું આ પરિવારને, કિસ્સો ચોંકાવનારો
આજના યુગમાં જ્યારે આપણે દરેક જગ્યાએ જવા માટે Google Maps નો સહારો લઈએ છીએ ત્યારે તે ક્યારેક મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. થોડા દિવસો પહેલા જ અધૂરા પુલ પરથી કાર પડી જતાં ત્રણ લોકોના મોત થયા હતા.
vtvgujarati.com