Google Photos ના આ નવા ફીચરથી ટ્રીપના ફોટો અને વીડિયો ઓટોમેટિક શેર કરવા હવે બન્યું વધુ સરળ!
Google Photosનું નવું Partner Sharing ફીચર યુઝર્સને તેમના પસંદ કરેલા લોકો સાથે ફોટા અને વીડિયો આપમેળે શેર કરવાની સુવિધા આપે છે, જેથી મેન્યુઅલ શેરિંગની જરૂરિયાત ઓછી થાય છે અને યાદગાર પળો તરત જ શેર થઈ...
tv9gujarati.com