ભારતની પહેલી એર ટેક્સી તૈયાર! NVIDIA ની ટેકનોલોજીથી હવે મિનિટોમાં કપાશે કલાકોનું અંતર
ભારતની પહેલી મેડ-ઈન-ઈન્ડિયા એર ટેક્સી તૈયાર થવાના આરે છે, જે ભારતમાં મુસાફરીની રીત સંપૂર્ણપણે બદલી નાખશે. ટૂંકમાં હવે ટ્રાફિકમાં કલાકો સુધી અટવાઇ જવાને બદલે ખૂબ જ ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ...
tv9gujarati.com