Mobile Trick: નેટ બંધ છે? કોઈ વાંધો નહીં! ઈન્ટરનેટ કે સ્માર્ટફોન વગર પણ સેકન્ડોમાં થઈ જશે UPI...
શું તમારો ડેટા પ્લાન પૂરો થઈ ગયો છે અથવા તમે નબળા નેટવર્કવાળા વિસ્તારમાં છો? NPCI ની ખાસ USSD સેવા દ્વારા હવે તમે માત્ર એક કોડ ડાયલ કરીને ઈન્ટરનેટ વગર કોઈપણને પૈસા મોકલી શકો છો. જાણો આ ઓફલાઈન સુવિધા...
tv9gujarati.com