પાકિસ્તાનમાં આતંકનો ખોફ: પ્રેક્ષકો વગર રમાશે PSL 2026, તાલિબાનના હુમલા બાદ સ્ટેડિયમ કર્યા સીલ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના સતત હુમલા અને આંતરિક અસ્થિરતાને કારણે PCB એ PSL 2026 ને લઈને મોટા ફેરફારો કર્યા છે. આ ટૂર્નામેન્ટ હવે પ્રેક્ષકો વગર રમાશે અને માત્ર બે શહેરો, કરાચી અને લાહોરમાં જ મેચોનું...
vtvgujarati.com