Filter
Exclude
Time range
-
Near
45 days pay commission headline is not 8th CPC DA arrears order and West Bengal pay update are being mixed online. Check full context before forwarding. #SainikWelfareNews #DAArrears #DAUpdate #DRUpdate #PayCommissionUpdate #7thCPC #8thCPC #PensionUpdate
2
226
8મું પગાર પંચ, લંબાવાઈ મેમોરેન્ડમ જમા કરાવવાની તારીખ #8thPayCommission #8thCPC #PayCommissionUpdate #GovtEmployees #SalaryHike #CentralGovt #PensionUpdate #tv13gujarati
2
178
8મા પે કમિશનમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી માગ! કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં 8th સેન્ટ્રલ પે કમિશનની રચના કરવામાં આવી છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે વર્તમાન પગાર માળખું, ભથ્થાં, પેન્શન અને પ્રોત્સાહન સહિતના મુદ્દાઓની સમીક્ષા કરશે. છેલ્લી વખત પગાર માળખામાં ફેરફાર 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવ્યો હતો, જેને હવે લગભગ 10 વર્ષ થઈ ગયા છે. આ સંદર્ભમાં National Federation of Indian Railwaymen (NFIR)એ કેન્દ્રીય કર્મચારીઓ માટે ન્યૂનતમ પગાર વધારીને અંદાજે રૂપિયા 60,000 પ્રતિ મહિના કરવાની માગ કરી છે. સંઘના જણાવ્યા મુજબ જીવન ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખીને અગાઉ લાગુ કરાયેલા ગુણાંક 2.57ને વધારીને ઓછામાં ઓછો 3.5 કરવાનો વિચાર કરવો જોઈએ. આ મુજબ 2016માં નક્કી કરાયેલા રૂપિયા 18,000ના ન્યૂનતમ પગારને 3.5 ગુણાંકથી ગણવામાં આવે તો તે લગભગ રૂપિયા 60,000 થાય છે. #8thPayCommission #CentralGovtEmployees #SalaryHike #PayCommissionUpdate #GovernmentJobs #IndiaNews
1
5
37
3,523
📌Eighth Pay Commission की तैयारी तेज, सरकारी कर्मचारियों और पेंशनरों के लिए बड़ी खबर। 📌लगभग 48 लाख केंद्रीय कर्मचारी और 68 लाख पेंशनधारी नई सैलरी और बढ़ी पेंशन का इंतजार कर रहे हैं। 📌वित्त राज्य मंत्री Pankaj Chaudhary के अनुसार आयोग को 18 महीने में अपनी सिफारिशें देनी हैं, जिसमें महंगाई, फिटमेंट फैक्टर, भत्ते और पेंशन रिवीजन शामिल हैं। 📌सरकार ने ऑनलाइन प्लेटफॉर्म लॉन्च किया ताकि कर्मचारी सुझाव दे सकें, समय पर सिफारिशें आने पर सैलरी स्लिप में बड़ा बदलाव संभव। #EighthPayCommission #GovernmentEmployees #Pensioners #PayRevision #CentralGovernment #SalaryHike #PensionIncrease #PankajChaudhary #PayCommissionUpdate #GovtJobs #IndiaNews #EmployeeBenefits #SeventhPayCommission #PayCommission2026 #AryanTVNational #LatestUpdate
1
2
24
8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી જ લાગું થઈ જશે? કેટલો પગાર વધશે? | Daily Dose The 8th Central Pay Commission (CPC) has become a major point of discussion for over 50 lakh central government employees and 69 lakh pensioners. With the 7th Pay Commission set to end on December 31, 2025, everyone is asking: Will the new pay scale start from January 1, 2026? In this video, we deep dive into the latest updates regarding the 8th Pay Commission: Current Status: The government notified the Terms of Reference (ToR) on Nov 3, 2025. Timeline: Why the actual implementation might shift to late 2027 or early 2028. Salary Hike Estimates: Analysis of the Fitment Factor (2.4 to 3.0) and how a basic pay of ₹18,000 could jump significantly. Arrears: Will you get back-pay from January 2026? Pensioners' Benefit: How the 8th CPC aligns with the Unified Pension Scheme (UPS). Whether you are a serving employee or a pensioner, this video provides a clear roadmap of what to expect from the upcoming pay revision. #8thPayCommission #CentralGovernmentEmployees #SalaryHike #PensionersUpdate #8thCPC #IndianGovernment #FinanceNews #UPS #PayCommissionUpdate #GovernmentEmployees #DearnessAllowance #Arrears
1
6
510
કેન્દ્રીય કર્મચારીઓને જલસા! આઠમાં પગાર પંચને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 50 લાખ કર્મીઓને મળશે લાભ #gujarat #CentralCabinet #government #paycommission2025 #PayCommissionUpdate #viralvideo #viral #viralshort #viralshorts #viralvideos #viralreels #trending #trendingshorts
1
1
150