Breaking News :સોનુ નિગમને થઈ ગંભીર બીમારી, કહ્યું MRI અને CT સ્કેન કરાવ્યું પેન કિલર્સ લઈ રહ્યો છું
બોલિવુડનો ફેમસ સિંગર સોનુ નિગમે હાલમાં પિન્ચડ નવર્સની સમસ્યાનો ખુલાસો કર્યો છે. તે છેલ્લા એક અઠવાડિયાથી મેડિકલ ટેસ્ટ કરવી રહ્યો છે, દુખાવો સહન કરી રહ્યો છે.
tv9gujarati.com