રાષ્ટ્રીય બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પશ્ચિમ ઝોન કચેરી હસ્તકના મુજમહુડા અ.હે.સે ના આર.બી.એસ.કે ટીમ દ્વારા સ્ક્રીનીંગ એટ હોમ વિઝિટ દરમિયાન સદર બાળકને ક્લબફૂટની તકલીફ હતી. જે પછી થી બાળકની ક્લબફૂટની સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી.
#Health #Vmc #RBSKprogram #Success