લો બોલો ! ઉંદરોથી પરેશાન થયું અમેરિકાનું આ શહેર... સ્પેશલ ઓપરેશનમાં લગાવ્યા 70 ઇન્સ્પેક્ટર!
Rat Problem: અમેરિકાના એક શહેરમાં ઉંદરોથી લોકો એટલા પરેશાન થઈ ગયા છે કે તેમને રોડ પર ચાલવુ હવે મુશ્કેલી ભર્યું લાગે છે, લોકો પોતાના બાળકોને બહાર રમવા કે ફુટપાથ પર છુટા મુકવાથી પણ ડરી રહ્યા છે, સરકારે...
zeenews.india.com