રાજકોટ માટે ગૌરવની ક્ષણ, ગ્રામીણ વિકાસના અસરકારક અમલમાં દેશના 780 જિલ્લામાંથી અવ્વલ
Rajkot News: ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ યોજનાઓના અસરકારક અમલમાં રાજકોટ જિલ્લો દેશભરમાં અવ્વલ. દેશના 780 જિલ્લાઓમાંથી રાજકોટ જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પી.એમ. એવોર્ડ્સ ફોર એક્સેલેન્સ ઈન પબ્લિક...
zeenews.india.com