જૂના જમાનામાં ઘરની વચ્ચે આંગણું કેમ રાખવામાં આવતું હતું ? કારણ જાણીને તમે પણ કહેશો- 'વાહ, શું...
શું તમને યાદ છે તમારા ગામડાના ઘરનું એ આંગણું? જ્યાં વહેલી સવારે સૂરજ ઉગતો અને રાત્રે તારાઓ દેખાતા. આજના મોર્ડન ફ્લેટ્સના જમાનામાં જે 'આંગણું' ગાયબ થઈ ગયું છે, તેની પાછળ માત્ર પરંપરા નહીં પણ જોરદાર...
tv9gujarati.com