સ્માર્ટફોનમાં હોય છે અનેક હિડન સેન્સર, એકના વિષે તો તમે પણ નહીં સાંભળ્યું હોય
શું તમે વિચાર્યું છે કે, જ્યારે તમે ગૂગલ મેપ ઓપન કર્યું હોય ત્યારે તમારા ફરવાની સાથે સ્ક્રીન પણ કેમ રોટેટ થાય છે? લાઈટ વધ ઘટ થવાની સાથે તમારી સ્ક્રીનની બ્રાઇટનેસ કેવી રીતે એડજસ્ડ થાય છે?
vtvgujarati.com