Skin Tips : અઠવાડિયામાં જ ફરક દેખાશે ! આ 5 અસરકારક ઉપાયો અપનાવો, ચહેરાની કરચલીઓ 'છૂમંતર' થઈ જશે
વધતી ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ આવી એ એક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ કેટલીક વાર ખરાબ જીવનશૈલી, તણાવ, ઊંઘનો અભાવ અને સ્કિન કેરમાં બેદરકારીને કારણે પણ આ સમસ્યા ઉંમર પહેલા દેખાવા લાગે છે.
tv9gujarati.com