Prickly Heat: બાળકને ગરમીમાં નીકળે અળાઈ તો આ દેશી ઉપચાર કામ આવશે, શરીર પર નીકળેલા દાણા થઈ જશે ગાયબ
Prickly Heat: બાળકોમાં ઉનાળામાં અળાઈ નીકળવાની સમસ્યા ખૂબ સામાન્ય છે. નાના ભુલકાને પીઠ, ગરદન, ખભા સહિતના અંગો પર અળાઈ નીકળી પડે છે. જેનાથી તે પરેશાન થઈ જાય છે. કાંટાની જેમ ખુંચતી અળાઈઓને દુર કરવાના...
zeenews.india.com